KS Navratri Festival 2018 from 10/10-19/10/18 and 27/10/18 @ NAKSHATRA, Feltham, TW13 7NA

News & Events

News & Events

 

We have supplied information in both English & Gujarati, Please scroll down for Gujarati.

English

Navratri Festival 2018

Please note that our location has changed to a new air conditioned hall with ample car parking spaces.
at
NAKSHATRA
Snakey Lane,
Feltham
TW13 7NA

Daily from Wednesday 10th October 2018 to Friday 19th October 2018
and Sharad Purnima on Saturday 27th October 2018
Timing on weekdays from 7:30pm to 11:30pm and weekends from 7:30pm till late.

Anyone wishing to hold garba’s during the festival can do so by contacting any of the above member listed on the header, please note that it’s only at a nominal cost.

Please note that there is no restriction in bringing Prasad or Arti, all we ask is that you follow the instruction from our volunteers.
Anyone wishes to make any donation towards the event can do so either by person on the day or by posting a cheque made payable to “Karamsad Samaj UK” to our treasurer.

Directions: –
From South take the A316 and take the exit for Feltham, Snakey Lane is one off the exit road on the roundabout.
From North M4 /A4 take the exit for A312 follow sign for Feltham on The Parkway leading to Great Southwest Road A30 than onto Bedfont Road than turn right onto Sunbury Road, at the roundabout take first exit which is Snakey Lane.

 


Gujarati

અમને જણાવતા આનંદ થાય છે કે કરમસદ સમાજના આ વષૅના ૪૭મા વાષિઁક જાહેર સંમેલનનુ આયોજન
રવિવાર ૨૩મી સપટેમબર ૨૦૧૮ ના ૨:૩૦ કલાક

at
NAKSHATRA
Snakey Lane,
Feltham
TW13 7NA

(Ample Car Parking)

કાયૅકમ: હળો અને મળો ૨:3૦ થી 3:3૦ હલકા અલપાહાર અને નાસતા સાથે
પછી કલચરલ મનોરંજન કાયૅકમ ૪:૦૦ વાગે શરૂ થશે
સમાજની ઍકટીવીટીનો અહેવાલ

and
તયારબાદ જમણવાર
કાયૅસૂચિ
પમુખ સમાજના અહેવાલની રજુઆત કરશે.
ટ્સટીનો સંદેશો
બીજા કોઈ વિષય પર ચચૉ.

દર વષૅની જેમ આ વષૅ પણ જે બાળકોએ શિક્ષણ સંસથામા સફરતા મેળવી હોય તેને અમારી કાયૅકતૉ સમિતિએ સનમાનીત કરવાનો નિણૅય લીઘો છે. માતા પિતાએ દિકરા દીકરીના નામ અમારા મંત્રીને લખાણમા ૫મી સપટેમબર ૨૦૧૮ પહેલા તેમના શિક્ષણ સંબંઘિત સારી વિગત કેરવણીની તારીખ / કેળવણી સંસથાનુ નામ અને તેને આઘારીત સારી ખબર મોકલી આપવી.
ઉમેદવારે વાષિઁક સમારંભમાં તેમનો એવૉડૅ લેવા માટે હાજર રહેવુ જરુરી છે તેની નોંઘ લેવી

કોઈ પણ કરમસદવાસીને વાષિઁક સંમેલનના કે જમવાના ખચૅ નિમિતે દાન આપવુ હોય તો મહેરબાની કરીને અમારા પમુખ, મંત્રી કે કાયૅકતૉનો સંપકૅ કરે.
કરમસદવાસી બહેન દીકરીને પણ આવીને અમારી સાથે અમારા નવા હોલ પર સંમેલનમા જોડાવા માટે ભાવભીનુ આમંત્રણ છે.


“Karamsad Samaj UK may take photographs during their events for the sole purpose of this website and to bring to you memories to cherish and recollect after the event. If for any reason you do not wish to be a part of this, then please let a member know of your wishes.”